કહી શકશો કે સચ્ચાઈ અને જુઠ્ઠાણું વચ્ચે શું તફાવત છે?
 
નહિ… તો વાંચો..
 
 
“સચ્ચાઈ” એ ડેબીટ કાર્ડ છે – ચુકવણી પહેલા અને મજા પછી.
 
“જુઠ્ઠાણું” એ ક્રેડીટ કાર્ડ છે – મજા પહેલા અને (ઘણી વધારે)ચુકવણી પછી.
 

 નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.

Advertisements