એક સુંદર સુવાક્ય: તમારી ખાવાની ટેવો સુધારો… “તમારી મનપસંદ ભોજનને દવાની જેમ ખાવો નહિ તો તમારે દવાને ભોજન તરીકે ખાવું પડશે”
———————————————————————-
ઓબામાંને પાણી પીવું છે પરંતુ તેની પાસે કોઈ વાસણ નથી તો તે પાણી કેવી રીતે પીશે??
એકદમ સરળ છે: ઓબામાં પાણી પીશે ખોબામાં… 🙂
———————————————————————-
જો “હસતો બુદ્ધ” સીરીયસ થઈ જઈ તો એનું નામ શું હોય?
જવાબ: “ગૌતમ ગંભીર” 😉
———————————————————————-
મીડિયાએ અભિષેક બચ્ચનને એક સવાલ કર્યો કે નવી અને જૂની ઉમરાઓ જાનમાં શું તફાવત છે?
અભિષેકે સરળતાથી જવાબ આપ્યો: “કઈ ખાસ તફાવત નથી, નવી સાથે મારી સેટિંગ છે અને જૂની સાથે મારા પાપાની” 🙂
છે આનાથી સરળ અને સીધો જવાબ તમારી પાસે??
———————————————————————-
Advertisements