મને ખબર છે તમે બધા એક અવાજે કહેશો કે મહાત્મા ગાંધી તો અહિંસાના પુજારી હતા તો પછી તેમનું નામ કોઈ હિંસા સાથે કેવી રીતે જોડાઈ શકે??  બરાબર ને?

વાત જાણે એમ છે કે તેઓ ભલે અહિંસાના પુજારી રહ્યા હોય અને કદી હિંસા ના કરી હોય, પરંતુ આજના જમાનામાં હિંસા માટેનું સૌથી મોટું કારણ મહાત્મા ગાંધી જ છે. કેવી રીતે??

કારણ કે સરકારે તેમની છબી (ફોટો) એવી વસ્તુ પર છાપી દીધી છે જે હિંસા માટેનું સૌથી મોટું કારણ છે – રૂપિયા. ખરું ને? 🙂

Advertisements