મને તમને જણાવતા ઘણી ખુશી થાય છે કે ગઈકાલની પોસ્ટ મુકતા પહેલા મારા બ્લોગ પર મુલાકાતીઓની સંખ્યા ૨૦,૦૦૦થી વધી ગઈ હતી અને આજે આ પોસ્ટ મુકું છું ત્યારે ટીપ્પણીઓનો આંકડો ૭૦૦થી સુધી પહોચી ગયો છે.

આ સિદ્ધિ મેં સાડા નવ મહિનામાં જ મેળવેલ છે અને તે માટે હું મારા દરેક વાંચકમિત્રોનો મારા અંતકરણ પૂર્વક આભાર માનું છું કારણકે મારા વ્હાલા વાંચકમિત્રોના પ્રેમ,સહકાર અને પ્રોત્સાહન વગર કદાચ હું બ્લોગ-જગતમાં ટકી જ ન શકત.

ફરી એક વાર મારા વાંચકમિત્રો, તમારો ખુબ ખુબ આભાર
Advertisements