મને જણાવતા અનહદ ખુશી થાય છે કે આજે તારીખ ૧૯ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે મને મારી નીજી જીન્દગીમાં બઢતી(પ્રમોશન) મળી છે અને મારા હોદ્દામાં એક નવું મોરપિચ્છ -પપ્પા ઉમેરાયું છે. (સાથે સાથે જવાબદારીઓ પણ વધી છે એનું ભાન પણ છે મને..)

મારા ઘરે આવી એક નાની પરી…

મારી લાડલી દીકરી

મારી લાડલી દીકરી

 

મારો પરિવાર

મારો પરિવાર

 


Advertisements