હું તો પહેલીથી જ કહેતો આવ્યો છું કે છોકરીઓ હવે હોશિયાર થઈ ગઈ છે… અને હવે સ્પર્ધા કરવાની બહુ મજા આવશે… 🙂
તમને હજુ વિશ્વાસ નથી આવતો?? તો જુઓ નીચેનું ઉદાહરણ…

અત્યાર સુધી છોકરાઓનો ડાયલોગ હતો કે
“બસ, ટ્રેન અને છોકરી
એક જાય અને બીજી આવે” 😉

હવે છોકરીઓએ આ ડાયલોગનો જવાબ તૈયાર કરી લીધો છે
“રીક્ષા, ટેક્ષી અને છોકરો
એક બોલાવો અને ચાર આવે” 😛

બોલો છોકરીઓની હોશિયારી પર હજુ પણ શક છે??

Advertisements