એકવાર બાપુ અને બા ફરવા ગયા…. ત્યાં મસ્ત તળાવ આવ્યું…

બાપુને થોડું અંગ્રેજી આવડે એટલે તે બોલ્યા “નાઈસ” (NICE)…

એટલે બા ખુશ થઈ ગયા અને શરમાઈને બોલ્યા

“તમે નાહસો તો હું પણ નાહીસ” 🙂

Advertisements