નોંધ: જાપાનમાં જે થયું એનો અફસોસ મને પણ છે… આ જોક માત્ર મજાક માટે છે.


યમરાજ યમદૂતને : અલ્યા ડફોળ, મેં તને કીધું હતું કે “જા.. પાન લઇ ને આવ”…

અને તું ડોબા! આખું “જાપાન” લઈને આવ્યો? 😉

Advertisements