આ એક એવી કલ્પના છે જે સાચી પણ થઈ શકે છે…

સન 2025નું એક દશ્ય :

ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’

માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’

ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જા ને !’ 🙂


તમારું શું કહેવું છે આ સાચું પડશે કે પછી આવી વારી નહિ આવે?? 😉

Advertisements