પગને સતાવે એવી કોઈ પાયલ નથી,
 
બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી,
 
આ તો દુનિયામાં રહીને હસે છે લોકો,
 
બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી.
Advertisements