આ પોસ્ટ મારા એવા મિત્રો માટે જેમને ઘણા સમયથી મળી નથી શક્યો, પરંતુ તેઓ મારી યાદમાં હમેશા રહે છે અને તેમને બધાને મારી ખુબ ખુબ યાદ… 

આજ-કાલની ભાગદોડવાળી જીન્દગીમાં દરેક માણસને પોતાના રોજી-રોટી માટે અને પોતાના ભવિષ્ય માટે સ્થળાંતર કરવું જ પડતું હોય છે અને તેની માટે તે માટે તે પોતાની જાતને મેન્ટલી તૈયાર રાખે છે પણ ઘણી વખત સમય તેને યાદ કરાવે છે કે તેનાથી શું છૂટી ગયું છે…

 આ ભાવનાને સમજાવતો એક એસએમએસ મને મળ્યો જે હું તમારી સુધી પહોચાડવા માંગુ છું.
टुकड़े टुकड़े तूफान में बिखरते चले गए
तन्हाई की गहराइयों में उतरते चले गए
जन्नत थी हर शाम जिन दोस्तों के साथ
एक-एक करके सब बिछड़ते चले गए! 😦
 
Miss You My Dear Friends
Advertisements