પ્રેમ વિષે આમ તો જેટલું લખીએ તેટલું ઓછુ છે… ઘણું બધું પહેલા લખાય ગયું છે અને ઘણું હજી લખાશે…
પણ મને હમણાં એક એવો એસએમએસ મળ્યો જે બહુ આસાનીથી પ્રેમ સમજાવી જાય છે…(મારી એવી ધારણા છે કે મારા વાંચકમિત્રો “તારક મહેતા” જોતા જ હશે… જો તમે નથી જોતા, તો કદાચ તમારી માટે આ શાયરીમાં વપરાયેલા નામનું મહત્વ નહિ હોય)
हर शाम सुहानी नहीं होती
हर चाहत के पीछे कहानी नहीं होती
कुछ तो असर ज़रूर होगा मोहब्बत में
वरना गोरी बबिता काले अय्यरकी दीवानी नहीं होती! 🙂
Advertisements