સંબંધોના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું,
એમાં જોડણીની ભૂલ કોઈ શોધી નથી શકતું,
ખુબ સરળ હોય છે વાક્ય રચના,
પણ પૂર્ણવિરામ કોઈ મૂકી નથી શકતું.

Advertisements