ગુજરાતીમાં ૧૦૦(સો) ની કરામત:

૧૦૦નલ નામ,

૧૦૦નેરી કલર,

૧૦૦ડા પીવાય,

૧૦૦ફા પર બેસાય,

૧૦૦નું પેરાય,

૧૦૦પારી ખવાય,

૧૦૦બત એવી અસર,

૧૦૦રી તમને ડીસ્ટર્બ કર્યાં… 🙂

લેખક/સંપાદક: અજ્ઞાત

સ્ત્રોત: એસએમએસ

Advertisements