મને હમણાં ઈ-મેલમાં એક એવું ચિત્ર મળ્યું જે જોયા પછી મને લાગ્યું કે ભારત ગરીબ દેશ કેવી રીતે હોઈ શકે?

તમે જાતે આ ચિત્ર જોવો અને નક્કી કરો….

કૌભાંડોના લેખા-જોખા

બોલો… હજુ લાગે છે કે ભારત ગરીબ છે??

(નોંધ: એવું બની શકે કે આ પૈસા અત્યારે સ્વીસ બેંકમાં હોય.. પણ છે તો ભારત ના જ… )

Advertisements