મુંબઈમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા એની પછી લખાયેલો જોરદાર લેખ… લેખક : જય વસાવડા

યુઘ્ધમ્‌ શરણમ્‌ ગચ્છામિ? “પણ હું મારી આંખોમાં આજે આંસુ નહિ, મારા જે નિર્દોષ દેશવાસીઓના (આતંકવાદીહુમલામાં રેડાયેલા) લોહીની રતાશ ભરવા માંગુ છું, ભભૂકતા ગુસ્સા સાથે ! આપણે સગવડતાપૂર્વક આવી બિરદાવલિઓનો રજાઇ તરીકે ઉપયોગ કરી માથે ઓઢીને સૂઈ જઇએ છીએ. દરેક વખતે કઈને કોઈ આફત આવે છે, અને આપણે કહીએ છીએ, ઓહ ઇટ્‌સ મુંબઇ, વી વિલ ફાઇટ બેક ફાઈન. વી. વિલ. પણ એની કોણ ખાત્રી આપશે કે આફત ફરી નહિ આવે ?’ મિડિયામાંથી મને વિનંતીઓ આવી રહી છે કશુંક કહેવાની. ટીવી પર આવી મજબૂતાઈ, બંઘુત્વ અને શાંતિ દ … Read More