મારા અત્યાર સુધીના અનુભવને આધારે મને આર્ચીસ/હોલમાર્ક કાર્ડ ગમતા કારણકે તેના મોટાભાગના કાર્ડમાં અંગ્રેજીમાં સુંદર લખાણ હોય જે તમારી ભાવનાઓને પ્રદર્શિત કરતા હોય.

પણ જયારે આ કાર્ડ વહેચનારાનું અંગ્રેજી કેટલું જોરદાર છે એ મેં નીચેની જાહેરાતમાં જોયું ત્યારે મને જટકો લાગ્યો…

તમને કેવું લાગ્યું મારું નિરીક્ષણ?

Advertisements