એક દિવસ સોનિયા ગાંધીના સપનામાં ગાંધીજીએ આવીને પૂછ્યું – મેં મરતા સમયે કોંગ્રેસને મારી ટોપી, ચશ્માં અને દંડો આપ્યો તો, ક્યાં છે એ?

સોનિયાએ જવાબ આપ્યો- ટોપી તો જનતાને પહેરાવી દીધી, ચશ્માં મનમોહન પાસે છે અને દંડો લઈને અન્ના અમારી પાછળ પડ્યા છે… 🙂

નોંધ: મેં મને હિન્દીમાં મળેલ એસએમએસનું હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરેલ છે

Advertisements