હમણાં ઈન્ટરનેટ પર ખાંખા ખોળા કરતા એક સરસ મજાની વસ્તુ જોવા મળી.
આમ તો દુનિયામાં ઘણી નવી નવી શોધ થતી રહે છે… આવી જ એક શોધ વિષે જોવા અને સાંભળવા મળ્યું તો થયું લાવો મારા વાંચકમિત્રો સુધી પહોચાડું.


ઉપર દર્શાવેલ વિડિયો પ્રણવના પ્રોજેક્ટ સીક્સ્થ સેન્સનો છે.

પ્રણવ નામના આ ગુજરાતી એન્જીનીયરની  અત્યારે દુનિયાના ટોપ ૫૦ સંશોધકમાં થાય છે.
વધારે માહિતી માટે:  પ્રણવ મિસ્ત્રી

Advertisements