હમણાં ઈન્ટરનેટ પર ખાંખા ખોળા કરતા એક સરસ મજાની વસ્તુ જોવા મળી.
આમ તો દુનિયામાં ઘણી નવી નવી શોધ થતી રહે છે… આવી જ એક શોધ વિષે જોવા અને સાંભળવા મળ્યું તો થયું લાવો મારા વાંચકમિત્રો સુધી પહોચાડું.
https://ted.com/talks/view/id/685
ઉપર દર્શાવેલ વિડિયો પ્રણવના પ્રોજેક્ટ સીક્સ્થ સેન્સનો છે.
પ્રણવ નામના આ ગુજરાતી એન્જીનીયરની અત્યારે દુનિયાના ટોપ ૫૦ સંશોધકમાં થાય છે.
વધારે માહિતી માટે: પ્રણવ મિસ્ત્રી
http://kartikm.wordpress.com/2009/03/04/pranav-in-db/
LikeLike
good one.
LikeLike
Thanks for sharing.
LikeLike
veri good give more information
LikeLike
We knew Pranav Mistry’s work in 2006 ! when he was in MIT, Cambridge, Boston- USA.
http://pranavmistry.com/
https://hirenbarbhaya.wordpress.com/2011/09/02/6th-sense/
http://kartikm.wordpress.com/2009/03/04/pranav-in-db/
We have one more genius from Gujarat.
LikeLike
I had published on Pranav Mistry on my Blog Chandrapukar.
The LINK for it is>>>
http://chandrapukar.wordpress.com/2009/04/08/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7/
Best wishes to Pranav !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Please revisit my Blog & post “few words” for the Post !
LikeLike
[…] Filed under: જાણવા માટે Tagged: કોમ્પ્યુટર, ટેકનોલોજી હિરેન બારભાયાની ડાયરી […]
LikeLike