જીન્દગીની સરસ ફિલસૂફી:
“ચાલો આપણે જીન્દગીમાં જોખમ લઈએ… જો આપણે જીતી જઈશું તો આપણે બધાને લીડ કરશું અને જો આપણે હારી જઈશું તો બધાના માર્ગદર્શક બનીશું”.

નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો… મેં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે.

————————————————————————————————-

એક કડવી વાત:
“આ દુનિયામાં બનેલા લોકોની અલગ જ કહાણી છે… જો કોઈ નો વિશ્વાસ ના રાખો તો એ રડે છે અને જો વિશ્વાસ રાખો તો રડાવે છે.”

————————————————————————————————-

એ.આર.રહેમાને કીધેલી સુંદર વાત:
“ક્યારેય એવું ના વિચારો કે તમે કોઈ બીજાના જેવા નથી..! બીજાને એવું વિચારવા માટે મજબુર કરો કે તેઓ તમારા જેવા નથી”. આ છે સાચી જીવન જીવવાની કળા.

નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યો હતો… મેં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે.

————————————————————————————————-

Advertisements