હમણાં ઘણા સમયથી અન્ના જે રીતે લાઈમલાઈટમાં છે તે જોતા તેમની પણ રજનીકાંત અને સીઆઈડીની જેમ એસએમએસની વણજાર લાગે તો નવાઈ નહિ…

ચાલો આપણે અન્નાનો આવો જ એક એસએમએસ માણીએ.

ભક્ત: ” હે ભગવાન… પ્રમોશન કરાવી આપો. હું એકાવન (૫૧) રૂપિયાનો ભોગ(પ્રસાદ) તમારા ચરણોમાં ચઢાવીશ”
ભગવાન: “પાગલ મને મરાવીશ કે શું? અન્ના જોઈ રહ્યા છે”. 🙂