સન્તા – એમબીએનું આખું નામ શું છે?

બન્તા – તને આટલું પણ નથી ખબર?? ડોબો છે તું તો ડોબો!!!

એમબીએ તો અત્યારે બહુ જ પ્રસિદ્ધ છે…

એમબીએ મતલબ “મૈં ભી અન્ના” 🙂

M – Main
B – Bhi
A – Anna

Advertisements