એક બેવફાની યાદમાં મેં જામ ઉઠાવી લીધો,
.
.
.
.
પછી લગાવ્યો બ્રેડ પર અને ફટાફટ ખાઈ ગયો.
શિખામણ: બધા આશિક દારૂડિયા(બેવડા) નથી હોતા, થોડા ભૂખ્યા પણ હોય છે. 🙂

નોંધ: આ એસએમએસનું મેં હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરેલ છે.

અંતમાં એક વિચારવાલાયક વાત:
“સંબંધનો સૌથી નબળો ભાગ તેને કહેવાય… જયારે એક માણસે પોતાનો વિશ્વાસ સાબિત કરવા માટે ખુલાસો (સ્પષ્ટીકરણ) કરવો પડે”.

Advertisements