ભૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલશો નહિ,
અગણિત છે તોફાન એના ઈ કદીય વિસરસો નહિ,

મિસ કોલ કરી હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે?,
એવા મિસ કોલ માટે સામે ફોન કદી કરશો નહિ,

પૈસા ખર્ચતા મળશે બધું તો આવી બલામાં પડશો નહિ
અગણિત છે નુકસાન એના ઈ કદી ભૂલશો  નહિ. 🙂

કવિ : અજ્ઞાત

સ્ત્રોત : એસએમએસ

Advertisements