હું હિરેન બારભાયા, મૂળ તો વડોદરા(બરોડા)નો અને અત્યારે મુંબઈમાં રહું છું.

  • અત્યારે જીઈ ઇન્ડિયા કંપનીમાં એડવાન્સ સોફ્ટવેર એન્જીનીર તરીકે મુંબઈમાં નોકરી કરું છું.
  • સીસીઈટી કોલેજ, વઢવાણ સીટીમાંથી એન્જિનિરીંગ પૂરું કર્યું (2002).

હું પ્રોગ્રામિંગ, ક્રિકેટ અને ચેસનો દીવાનો છું.

Advertisements