ના આવડ્યું

કદાચ મને ચાહતા ના આવડ્યું,
અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,

તમારા જ સપના જોતો હતો,
તેથી તમારા જ સપનામા કોઇ છે એ પામતાં ના આવડ્યું,

જાણ્યું કે તમે મારા નહી થઇ શકો,
છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,

મંઝિલ નહી મળે એમ મને લાગ્યું,
છતાં અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું

લેખક: અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિંનતી)

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

5 thoughts on “ના આવડ્યું

  1. Dear Vinaysir,

    I do not have any rights on “Shabad Pankhadiyo”.

    Those are list of my favorite lines, which i got from different source.

    Hirenbhai thanks for sharing with your readers. If anyone knows author for those lines. Please let us know.

    Thanks
    Neha Bhatt

    Like

Leave a comment