સમયનો સદુપયોગ

મારી પહેલાની ઓળખી બતાવો પોસ્ટમાં બધા વાંચકોના સાચા જવાબ મળ્યા પછી ફરીથી તમને સવાલ નહિ પુછુ 😉

એક સરળ વાત છે જયારે માણસ પાસે વધારાનો સમય હોય ત્યારે અમુક માણસ તેનો સદુપયોગ કરે અને અમુક વેડફી નાખે…

આપણે અહી પહેલી કક્ષાના એટલે કે સદુપયોગ કરનાર માણસની વાત કરીશું… અને તેમાં પણ ચેફ(શુદ્ધ ગુજરાતીમાં મોટી હોટેલના રસોઈયા) પાસે જયારે સમય વધે ત્યારે તે તેનો કેવી રીતે સદુપયોગ કરે તે નીચે દર્શાવેલ આકૃતિઓમાં સ્પષ્ટ દેખાય છે…


This slideshow requires JavaScript.

જોઇને મજા આવી ને કે તેઓએ કેટલી સરસ રીતે વધેલા સમયનો સદુપયોગ કર્યો??

નોંધ: હું તો મારા વધેલા સમયનો સદુપયોગ તમારી સુધી અવનવી વાતો પહોચાડીને કરું છું. 🙂

7 thoughts on “સમયનો સદુપયોગ

  1. હિરેન ભાઈ જોરદાર ક્રિએટીવીટી શોધી લાવ્યા . તમે તમારા વધેલા સમયનો સદુપયોગ અમને અવનવી જાણકારી પહોંચાડવા માટે કરતા રહેજો .

    Like

  2. શ્રી હિરેનભાઈ, ખરેખર ઘણાજ સુંદર શાકભાજીના નમુના જુદા જુદા ઘાટમાં જોવા મળ્યા.

    Like

Leave a comment