2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 34,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 13 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

નથી સમજાણી

પ્રથમ પ્રેમની શરૂઆત નથી સમજાણી…

તૂટેલા દિલની રજૂઆત નથી સમજાણી…

પૂનમની ચાંદની હેઠળ નયનોએ કરેલી કબુલાત નથી સમજાણી…

ઘણાને વારંવાર મળવાનું થાય છે પણ કોઈની મુલાકાત નથી સમજાણી…

સ્વપ્નપ્રદેશમાં સદા રહ્યો છું એટલે મને હકિકત નથી સમજાણી…

હું ખુબ જ આતુર છું બધું જણાવા પણ અફસોસ મિત્રો મને મારા જ દિલની દાસ્તાન નથી સમજાણી…

 

 

લેખક: અજ્ઞાત

સ્ત્રોત: એસએમએસ

એક સવાલ

ગઈકાલે ૧૧/૯ને દસ વર્ષ પુરા થયા એ અવસર પર ઓબામા (ઓસામાને ખતમ કર્યો હતો એટલે) ગર્વથી કહી શક્યા કે આપણે આતંકવાદને નાબુદ કરવામાં સફળ થયા છે..


શું ભારત ૨૬/૧૧ના દસ વર્ષ પુરા થાય ત્યાં સુધીમાં (વધારે તો કઈ નહિ પણ) કસબને ફાંસી પણ આપી શકશે??

Follow

Get every new post delivered to your Inbox.

Join 160 other followers